શોધખોળ કરો
Advertisement
બીજાનું હિત કરવાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી, આ કપરા કાળમાં તમામ સંસ્થાઓ લોકો માટે પોતાનાં સંસાધનો આપે એ જ સાચો ધર્મ છે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કાળમાં સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કેમ કરાવવામાં નથી આવતા. તે સિવાય ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે.
ગાંધીનગર
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement