શોધખોળ કરો
ગાંધીનગરમાં બેઠકો વધારવાની માંગ સાથે વિરોધ કરી રહેલા LRD પુરુષ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત
ગાંધીનગરમાં બેઠકો વધારવાની માંગ સાથે વિરોધ કરી રહેલા LRD પુરુષ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. સોમવારે પણ પુરુષ ઉમેદવારોએ ઉગ્ર દેખાવો કર્યા હતા.
ગાંધીનગર
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
આગળ જુઓ





















