શોધખોળ કરો
ગાંધીનગરમાં 100 જેટલા LRD ઉમેદવારોની કરાઈ અટકાયત, જુઓ વીડિયો
ગાંધીનગરમાં LRD પુરૂષની ભરતીમાં અન્યાય થયો હોવાની ફરિયાદ સાથે ગાંધીનગર પહોચેલે LRDનાં 100 જેટલા ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. એલઆરડી ઉમેદવારોની ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઉમેદવારોને પ્રદર્શન કરતા અટકાવવામાં આવતા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
આગળ જુઓ






















