શોધખોળ કરો
પંચમહાલમાં 24 કલાકમાં બે દીપડા ઝડપાયા, 15 દિવસથી ફેલાવ્યો હતો આતંક, જુઓ વીડિયો
છેલ્લા 15 દિવસથી પંચમહાલ જિલ્લાના ઘોઘંમ્બા વિસ્તારમાં આંતક મચાવનારાબે દીપડા પાંજરે પુરાયા હતા. દીપડાને પાંજરે પુરવા ગોધરા, દાહોદ, દેવગઢ બારીયા સહીત સુરત વનવિભાગની એક્સપર્ટ ટીમ કામે લાગી હતી. 24 કલાકમાં 2 દીપડા પાંજરે પૂરાતા વન વિભાગ સહીત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















