![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Weather: હવામાન વિભાગે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
કચ્છ, દ્વારકા, જામનગર અને વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સુરત અને નવસારી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકના વરસાદની વાત કરીએ તો 208 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 22 કલાકમાં 208 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ
22 કલાકમાં જૂનાગઢમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં કેશોદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં બારડોલીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં નવસારીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં ધોરાજીમાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં પલસાણામાં છ ઈંચથી વધુ વરસાદ
22 કલાકમાં ભેસાણ, મહુવામાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં મહુવા, મોરબીમાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કોડીનાર સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં ખાંભામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ
![Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/11/596f255c89936b8ce138e66163b49ad21733894084876722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/11/8b2b1cf1433f7febf7b76493deb06ab01733893743883722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Board Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/11/39e46b23543bedb9be331c6051cc928e1733893185194722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Budget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/10/c259c555d0e01f90962fb170d661416c1733842348862722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Morbi News: મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/09/278042317d3b247472c5f3879188a1e817337625311571012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)