શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં અનુભવાયા 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા, જુઓ વીડિયો
તૌકતે(Toukte) વાવાઝોડાની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી(Amreli) જિલ્લામાં ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે.ઉના અને અમરેલી જિલ્લામાં 4.5ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
આગળ જુઓ
















