શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ
Gujarat Alert: ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. આ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતી હોવાથી આ આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:
- નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા
મધ્યમ વરસાદની આગાહી:
- દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડશે.
ગુજરાત
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion