શોધખોળ કરો
નવસારીના વિજલપોરમાં 28 વર્ષીય નર્સે કરી આત્મહત્યા, જુઓ વીડિયો
નવસારીના વિજલપોર શહેરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય યુવતીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક યુવતી નવસારી સીવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.પરિવારનો આરોપ છે કે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હતી. પરિવારે દાવો કર્યો હતો કે યુવતીએ આત્મહત્યા પહેલા સુસાઈટ નોટ લખી છે..જેમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો આરોપ છે. જો કે હાલમાં વિલજપોર પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















