શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથના ખેડૂતની કમાલ, કપાસના ડિટોપિંગ માટે બનાવ્યું મશીન
ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાનાં સોનપરા ગામના એક વિકાસશીલ ખેડૂતે એકદમ સરળ અને સસ્તું તેમજ હળવું મશીન બનાવ્યું જેનાથી અનેક ખેડૂતોને લાભ મળ્યો.તો ખેડૂતને આ મશીન બનાવવાની પ્રેરણા ખેતીવિષયક સેમિનાર અને યુટ્યુબ પરથી મળી. કપાસના ડી-ટોપિંગ માટે ઉમદા સાધન બનાવ્યું.કૃષિ વૈજ્ઞાનિકો કપાસમાં ડી-ટોપિંગ કરવાની સલાહ આપે છે.ડી-ટોપિંગ એટલે કપાસ ની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવાના રહે છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement