શોધખોળ કરો
Amreli ના છતડીયામાં સાધુનો વેશ ધારણ કરી રહેનાર આઠ હત્યાના આરોપીની ધરપકડ, જુઓ વીડિયો
અમરેલીમાં સાધુના વેશમાં રહેતો આઠ હત્યાનો આરોપી ઝડપાયો હતો. સાધુના વેશમાં તે રાજુલાના છતડીયામાં આશ્રમ બનાવી રહેતો હતો. તેણે રાજુલામાં રાજ્યપાલ અને સાધુસંતો તેમજ રાજકીય અગ્રણીઓની હાજરીમાં કૃષિ સંમેલન યોજ્યું હતું. પેરોલમાં છૂટેલ આરોપી ફરાર હતો જેને મેરઠથી પોલીસે દબોચી લીધો હતો. હત્યાના ગુનામાં તેને 24 ઓગષ્ટ 2001મા ફાંસીની સજા થઇ હતી.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ

















