શોધખોળ કરો

Abp Asmita Impact: રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ પર ફર્યું

abp અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જોવા મળી.. ખેડાની વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલ તોડી પડાઈ. રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ પર ફર્યું. abp અસ્મિતાના અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં કેનાલ તોડી પડાઈ. પૂર્વ મંત્રી અને મહેમદાબાદના MLA અર્જુનસિંહ ચૌહાણે પર્દાફાશ કર્યો હતો. 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલમાં હતા લોટ, પાણી અને લાકડા..સિમેન્ટના નામે કેનાલ બનાવવામાં માત્ર ધૂળનો ઉપયોગ થયો હતો. પગની ઠેસ મારતા જ કેનાલમાં ગાબડા પડતા હતા. છેવટે આ ભ્રષ્ટાચારની કેનાલને બુલડોઝરથી તોડી પડાઈ છે. પણ હવે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે અને કામગીરી પર દેખરેખ રાખતા અધિકારીઓ પર ક્યારે પગલા લેવાશે તે મોટો સવાલ છે. ભ્રષ્ટાચારની કેનાલ બનાવનાર કોંટ્રાક્ટર સામે પણ દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે. 

સમાચાર વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ

Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Embed widget