શોધખોળ કરો

Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.એ ફીમાં કર્યો વધારો. તમામ કોર્સની ફીમાં 15 ટકાનો વધારો કરતા ABVPનું વિરોધ પ્રદર્શન. ABVPના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને કાર્યકર્તા જોડાયા. ABVPએ યુનિ.ના કુલપતિને આવેદન આપી ફી વધારો પરત ખેંચવા કરી માગ. વિદ્યાર્થીઓ પર ફી વધારો નાંખવામાં આવતા ABVPનો નકલી નોટો ઉછાળી વિરોધ. ફી વધારા મુદ્દે યુનિવર્સિટી પરિસરમાં ABVP વિદ્યાર્થીઓના પ્રતિક ઉપવાસ.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન.. તમામ કોર્સમાં 15 ટકા જેટલો ફી વધારો કરવામાં આવતા ABVPના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો.. કુલપતિની ચેમ્બર બહાર જ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓે ઉગ્ર વિરોધ કર્યો.. વિદ્યાર્થી સંગઠનના આ જ વિરોધ પ્રદર્શનને જોત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.. ABVPનો વિરોધ આટલેથી જ ન અટક્યો.. ABVPએ કુલપતિની ચેમ્બરમાં બેસીને શિક્ષણનો વેપાર કરતા હોવાનો કુલપતિ પર આરોપ લગાવ્યો.. વિદ્યાર્થીઓના આ જ આરોપો પર ઉશ્કેરાયેલા કુલપતિએ વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં જવાનું વિવાદાસ્પદ નિવેદન આપતા ABVPએ કુલપતિ પર નકલી ચલણી નોટોનો ફેંકીને ઉહાપોહ મચાવી દીધો.. કુલપતિના આ જ બેજવાબદાર નિવેદન સામે રોષે ભરાયેલા ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યુ.. જો કે ABVPના ઉગ્ર આંદોલન બાદ કુલપતિએ ચાલુ વર્ષના તમામ કોર્સમાં 15 ટકાનો ફી વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો.. કુલપતિએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી.. બેઠકમાં ચર્ચા કર્યા બાદ તાત્કાલિક અસરથી 15 ટકા ફી વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.. 

સમાચાર વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget