શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથ- ભાવનગર હાઇવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવકનો ગયો જીવ
આ દશ્યો છે સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવે ના જ્યા કોડીનાર ના માલગામ નજીક ગત 26 એપ્રિલે રાત્રે મનસુખ ઝહમદ સોલંકી નામનો યુવાન દીવ થી કોડીનાર તરફ આવી રહ્યો હતો તે સમયે તેનું હાઇવે પર મોત થયું છે.આ યુવાન સાથે અન્ય એક કિશોર પણ સવાર હતો..ગીર ગઢડા ના સોનપરા ગામના યુવાન મનસુખ ભાઈ ના મોત બાદ પરિવાર જનો એ આરોપ લગાવ્યો છે કે હાઇવે પર ની લાપરવાહી ના કારને યુવાન નું મોત નીપજ્યું છે.પરિજનોના જણાવ્યા મુજબ ફોરટેક હાઇવે નું કામ ચાલી રહ્યું છે અને હાઇવે ની વચ્ચે માટી નો ઢગલો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં બેરીકેટ કે અન્ય ચિહ્નન ન રખાયા હોવાના કારણે યુવાન આ માટી ના ઢગલા પર બાઇક ચડી જતા ઉછલી ને પટકાયો અને મોત ને ભેટ્યો જેના જવાબદાર હાઇવે અધિકારી અને કોન્ટ્રાકટર છે
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement