શોધખોળ કરો

Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં વાતાવરણમાં આવશે મોટો પલટો.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. જોકે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસહ્ય ઉકળાટ અને ગભરામણ અનુભવાશે. આગામી 5 થી 8 મે દરમિયાન પ્રી-મોન્સૂન જેવી સ્થિતિ સર્જાઈ શકે, જેના કારણે પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બાદમાં 11 થી 20 મે દરમિયાન કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી તેમજ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જ્યારે કચ્છમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. 23 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે કેમ કે ૨૫ મે થી ૭ જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર છે. 25 મે આસપાસ ભારતના દક્ષિણ છેડે ચોમાસું બેસી શકે છે. આ સાથે જ 15 મે થી જૂનની શરૂઆત વચ્ચે અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું આવવાની પણ પ્રબળ શક્યતા છે, જેની અસર વાતાવરણ પર જોવા મળશે.. 

સમાચાર વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget