શોધખોળ કરો
CM રૂપાણી કોરોના સંક્રમિત થતાં અમિત શાહ અને પીયુષ ગોયલે સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના બાદ સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પીયુષ ગોયલ સહિતના રાજનેતાએ ટ્વિટ કરીને સીએમ રૂપાણીની ચિંતા વ્યક્ત કરી છે અને જલ્દીજ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
ગુજરાત
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આગળ જુઓ




















