![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli Rain | સતત ચાર દિવસથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
અમરેલી જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે.... જાફરાબાદ, વડિયા અને રાજુલા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે... અમરેલી સતત ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે... હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.... અમરેલી સતત ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે... હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી....
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fcf4b97e1e4e8524c6eda6273dd57eab1719730238500722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)