અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે બિભત્સ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. ભાજપે ડી.કે પટેલને સસ્પેન્ડ કર્યા હતા. પીડિતાએ પોતાને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
શોધખોળ કરો
Amreli: ભાજપના નેતા પટેલે ઘરમાં ઘૂસીને મારી છેડતી કરી છે, આવા નાલાયક માણસો........પીડિતાની આપવિતી, જુઓ વીડિયો
ભાવનગર
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
આગળ જુઓ
















