શોધખોળ કરો
વલસાડમાં કોરોનાના કારણે વધુ એક ફ્રન્ટલાઇન વોરિયર્સે ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો
કોરોનાએ વધુ એક ફ્રન્ટ લાઈન વોરિયર્સનો ભોગ લીધો હતો. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ડ્રાઇવર રાજેન્દ્રભાઇ બબનરાવ રાજપુરેનું મોત થયું હતું. રાજેન્દ્રભાઇને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. તેમનો 25 ડિસેમ્બર, 2020ના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વલસાડની અમિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
આગળ જુઓ



















