શોધખોળ કરો
બનાસકાંઠા: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરી જોડાશે ભાજપમાં
બનાસકાંઠા: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરી જોડાશે ભાજપમાં. સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ધારણ કરશે કેસરીયો. 2019માં ભાજપથી નારાજ થઇ જોડાયા હતા કોંગ્રેસમાં.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















