Banaskantha Earthquake : ગુરુવારે આવેલા ભૂકંપના આંચકના સીસીટીવી આવ્યા સામે, લોકો બહાર દોડી આવ્યા
Banaskantha Earthquake : ગુરુવારે આવેલા ભૂકંપના આંચકના સીસીટીવી આવ્યા સામે, લોકો બહાર દોડી આવ્યા
બનાસકાંઠામાં ગુરુવારે આવેલા ભૂકંપના સીસીટીવી સામે આપ્યા છે. ગુરુવારે સાંજે 5:28 મિનિટે ભૂકંપના આજકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે પાલનપુરથી 34 km દૂર ડેરી ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં પણ ભૂકંપનો આજકો અનુભવાયો હતો. તો પાલનપુરમાં આવેલા ભૂકંપના આજકાના આ સીસીટીવી જુઓ જે રીતે ધરા ધ્રુજી રહી છે. લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું અને લોકો એકા એક ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભૂકંપનું કંપન છે તે અનુભવાતું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. સીસીટીવીમાં જુઓ કેવો થયો આંચકાનો અનુભવ...

















