શોધખોળ કરો
Banaskantha Heavy Rain: બનાસકાંઠા જળબંબાકાર | Abp Asmita | 03-07-2025
Banaskantha Heavy Rain: બનાસકાંઠા જળબંબાકાર | Abp Asmita | 03-07-2025
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. મળતા અહેવાલ પ્રમાણે વડગામમાં 10 ઈંચથી વધુ, પાલનપુરમાં 7 ઈંચ અને દાંતીવાડામાં 6.02 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. વડગામ અને પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.
ગુજરાત
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
આગળ જુઓ


















