શોધખોળ કરો
ભાણવડ નગરપાલિકા સુપરસિડ જાહેર, પ્રાંત અધિકારીની વહીવટીદાર તરીકે કરાઇ નિમણૂક
ભાણવડ નગરપાલિકામાં (Bhanwad Municipality) પ્રાંત અધિકારીની (Province Officer) વહીવટીદાર તરીકે નિમણૂક કરાઈ છે. ભાણવડ નગરપાલિકા સુપરસિડ (Supersed) જાહેર કરાઇ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના હુકમથી ભાણવડ નગરપાલિકા સુપરસિડ જાહેર કરાઇ છે. ભાજપના સભ્યોએ બળવો કરી કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જે બાદ કોંગ્રેસનું શાસન શરૂ થયું હતું.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















