શોધખોળ કરો
પોરબંદરમાં બંધને મિશ્ર પ્રતિસાદ, કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે પોરબંદરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.બજારમાં કેટલી દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















