શોધખોળ કરો
ભાજપ અને કોગ્રેસ ડિસેમ્બર 2022 સુધી આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરશે....જાન્યુઆરી 2023માં સરકાર બની જશે એટલે આ લોકોના આક્ષેપો બંધ થઇ જશે
આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (, Congress leader Hardik Patel) કહ્યું કે હું આપમાં (AAP) જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં (2022 assembly elections) પણ કોગ્રેસ ભાજપ (BJP) સામે લડવા માટે તૈયાર છે.
ગુજરાત
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
આગળ જુઓ



















