શોધખોળ કરો
માનનિય C.R. પાટીલ સાહેબ, માનનિય મુખ્યમંત્રીશ્રી, આ તમાશા અમે નહી ચલાવીએ, આ તમાશા તમે કરશો તો........
કોરોના કાળમાં ભાજપના નેતાઓ કોવિડના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યાં છે. ભાજપના નેતા અને ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવા (BJP Leader chhelu Rathva)એ પોતાના પુત્રના લગ્નનમાં નિયમોનો ઉલાળિયો કરી મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યાં હતા. બીજી બાજુ આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નેતા નિયમોનો ભંગ કરી જન્મદિન ની ઉજવણી કરી રહ્યા છે.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
આગળ જુઓ



















