શોધખોળ કરો
સુરતના ધારાસભ્યે મજાક કરતાં કરતાં આપ્યું ઈંજેક્શન....નેતાજીની ફોટોગ્રાફી સારી થાય તેનું પણ હતુ આયોજન....
સુરતના કોવિડ કેર સેંટરમાં રેમડેસિવિર ઈંજેક્શન ભરી રહેલા આ નેતાજી છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના આ ધારાસભ્યએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈંજેક્શન ભર્યું. તે પણ કેવુ રેમડેસિવિરનું. નેતાજીએ જે ઈંજેક્શન ભર્યું તે સ્વભાવીક રીતે કોરોનાની દર્દીની નસમાં પણ ગયું હશે. વી.ડી.ઝાલાવાડિયાને નર્સિંગનો ન તો કોઈ અનુભવ છે કે ન તો ચિકિત્સાની કોઈ ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈંજેક્શન કોઈને આપી કેવી રીતે શકે. નેતાજી ઈંજેક્શન આપ્યું એટલુ જ નહીં તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. સ્વભાવિક રીતે નેતાજીનો આ વીડિયો સામે આવતા કૉંગ્રેસે આરોપ પણ લગાવ્યા
ગુજરાત
![Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/4602a37013498913a7b55eec8a29a9cd17383390294371012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સ
![Surendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/14b764233701bac787c40de90d8ae1271738306495334722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગ
![Maheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/180771cfe7ae29350e479b431d7642b81738301368169722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Maheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’
![Raghavji Patel Accident:ગાંધીનગરથી જામનગર જતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/9e07b112ce36a37cca99b7b8ec0ad1bd1738292851384722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Raghavji Patel Accident:ગાંધીનગરથી જામનગર જતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત
![Junagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/cfad4d3838d6f5ef31ea9fc468e9655a17382451127841012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement