શોધખોળ કરો
Advertisement
મોરવાહડફ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 112
પંચમહાલની (panchmahal) મોરવાહડફ (morvahadaf) બેઠક પર વિધાનસભા પેટાચૂંટણી (assembly by-election) યોજાઇ હતી. જેમાં ભાજપના (BJP) ઉમેદવાર નિમિષાબેન સુથારે (nimishaben suthar) મોટી લીડથી જીત મેળવી છે. તો કોંગ્રેસના (congress) ઉમેદવાર સુરેશ કટારાએ (suresh katara) ચાલુ મત ગણતરીમાં જ પોતાની હાર સ્વીકારી છે. આ જીત સાથે જ ભાજપનું સંખ્યાબળ (strength) ગુજરાત વિધાનસભામાં (Gujarat assembly) 112 પર પહોચ્યું છે.
રાજકોટ
Rajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement