શોધખોળ કરો
1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, બે માર્ચના રોજ બજેટ રજૂ કરાશે
1લી માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. પહેલી માર્ચે શરૂ થનાર બજેટ સત્ર 1 એપ્રિલ સુધી ચાલશે. બીજી માર્ચે નાણામંત્રી નિતીન પટેલ બજેટ રજૂ કરશે. 2 માર્ચ અને 3 માર્ચે બજેટ રજૂ થશે. બજેટ સત્રની શરૂઆતમાં રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















