શોધખોળ કરો
CM રૂપાણીની તબિયત બગડી એ અંગે C.R. પાટિલે શું કહ્યું? કેટલા દિવસથી હતી ખરાબ તબિયત, જુઓ વીડિયો
વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણીનો અવાજ બોલતાં બોલતાં અચાનક લથડી ગયો હતો ને આંખો બંધ થઈ ગઈ હતી. CM રૂપાણીની તબિયત બગડી એ અંગે C.R. પાટિલે નિવેદન આપ્યું હતું.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















