શોધખોળ કરો
ટ્રેનમાં આપઘાત કરનાર યુવતીનો મામલો, બંને આરોપી હજુપણ ફરાર, જુઓ ગુજરાતી ન્યુઝ
ટ્રેનમાં આપઘાત કરનાર યુવતી મામલે હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. વેક્સિનેશન ગ્રાઉન્ડમાં કોણે દુષ્કર્મ આચર્યું તે અંગે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. બંને આરોપીઓને શોધવા માટે અમદાવાદ, વડોદરા અને સુરતની પોલીસ ચક્રો ગતિમાન કરી રહી છે. આ કેસ માટે વિવિધ 25 ટીમ બનાવવામાં આવી છે. યુવતીના મૃતદેહ પર 3 ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.
ગુજરાત
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ




















