શોધખોળ કરો
નવસારીના ચીખલીમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારી જિલ્લાના ચીખલીમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. ચીખલી તાલુકાના નેશનલ હાઈવે નંબર- 48 પર આવેલા સુથવાડ ગામે કેમીકલ ચોરીના રેકેટનો રેન્જ આઈજીની આર આર સેલની ટીમે ખુલાસો કર્યો છે અને 1 કરોડ 35 લાખનો મુ્દ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓની ધરપકડ કરઆઈ છે. આરોપીઓ કેમીકલના નાના બેરલમા ભરીને જીતુભાઈ નામના મુખ્ય આરોપીને પહોંચાડતા હતા અને બહાર વેચાણ કરતા હતા.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















