શોધખોળ કરો

CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આજથી વસતી ગણતરીની કામગીરીનો થયો પ્રારંભ. બે તબક્કામાં થનારી આ વસતી ગણતરી માટે આજથી 31 મે સુધી લોકો  જાતે માહિતી અપલોડ કરી શકશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પરિવારની વિગતો ભરીને સ્વ-ગણતરી પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સૌને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. સાથે જ સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની નાગરિકોને અપીલ કરી. વસતી ગણતરીની કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો ભારત સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર 1855 અને વેસબાઈટ પર પણ સંપર્ક કરી શકે છે.. રાજ્યમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. વસતી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જુનથી પ્રારંભ થશે. 30 જુન સુધી તમામ ઘરોની ગણતરી કરાશે.. કર્મચારીઓ 33 સવાલોના જવાબ મેળવશે.  

ગુજરાત વિડિઓઝ

Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Embed widget