શોધખોળ કરો
Advertisement
કેન્દ્રમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂત અને ગુજરાત વિરોધી નીતિ હતીઃ CM રૂપાણી
અમરેલીમાં ભાજપ દ્વારા આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતની સરકારો ખેડૂતોની સરકાર છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે કૃષિ આધારીત નીતિઓ બનાવી છે. ભૂતકાળમાં સિંચાઇના પાણીની સમસ્યાઓના કારણે ખેતીને નુકસાન થયું છે. કેન્દ્રમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂત અને ગુજરાત વિરોધી નીતિ હતી
ગુજરાત
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion