શોધખોળ કરો
Gujarat By-election Results: CM રૂપાણીએ કહ્યુ- આ જનતાનો વિજય છે
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. તમામ બેઠકો પર ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, આ ગુજરાતની જનતાનો વિજય છે. આગામી ચૂંટણી પણ આ રીતે જીતીશું. તેમણે કહ્યું કે, આ તો ટ્રેલર છે.
ગુજરાત
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
આગળ જુઓ
















