શોધખોળ કરો
ચિંતા ના કરશો ચિંતન છેઃ રેમડેસિવિર ઇન્જેક્શનની કોને પડે છે જરૂર? શું છે તેની આડઅસરો?
મુખ્યમંત્રી રૂપાણીનું આ નિવેદન આવ્યા પછી સવાલ થવો સ્વાભાવિક છે. સવાલ એ કે આખરે સીએમને આવું નિવેદન આપવું કેમ પડ્યું. સાથે જ જાણીશું કે રેમડેસિવિર ઈન્જેક્શન જેના માટે આટલી પડાપડી થાય છે.એ આખરે છે શું. રેમડેસિવિર ઈન્જેક્શન કોણે લેવું કોણે ન લેવું આપના આ તમામ સવાલોના જવાબ આપીશ.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















