શોધખોળ કરો
રાજ્યમાં વકરેલા કોરોના માટે કોગ્રેસે રૂપાણી સરકાર પર શું લગાવ્યા ગંભીર આરોપ?
રાજ્યમાં કોનાના કેસમાં વધારો થતા કોગ્રેસે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવ્યો હતો કે કોરોના કાળમા રાજ્ય સરકારની કામગીરી દિશાહિન છે કારણ કે જ્યારે કેસ વધ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલ સાથે એમ ઓ યુ રદ કરાયા છે. સાથે આરોપ લગાવ્યો કે સરકારે આફતમાં ભ્રષ્ટાચારનો આશરો લીધો છે. સરકારી હોસ્પિટલમાં કેટલા બેડ છે તેના આંકડા ઓનલાઇન જાહેર કરવા જોઈએ.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















