શોધખોળ કરો
'અત્યારે જરૂર છે એટલે બોલતા નથી, બાકી સરકાર પાસે સત્તા છે ને તાળાં મરાવી દઈશું', નીતિન પટેલે કોને આપી આ ચેતવણી ? જુઓ વીડિયો
ગાંધીનગરઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આવી ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે,આરોગ્ય મંત્રી તરીકે અનેક રજૂઆતો મારી પાસે છે. અત્યારે જરૂર છે એટલે કંઈ બોલતા નથી પણ ડિઝાસ્ટર એક્ટ હેઠળ સરકારને સત્તા છે જેથી મોટો ચાર્જ વસૂલતી હોસ્પિટલો પણ બંધ થઈ જશે તે સંચાલકોને ખબર હોવી જોઈએ.
નીતિન પટેલે કહ્યુ કે, ઘણી હોસ્પિટલો બેડ, વેન્ટિલેટર, સગવડ- સુવિધાઓને નામે મોટા પ્રમાણમાં ચાર્જ વસૂલે છે. અત્યારે કંઈ બોલતો નથી પણ બધું મારા ધ્યાને છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















