Gram Panchayat Election 2025 : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારના મોટા સમાચાર
Gram Panchayat Election 2025 : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારના મોટા સમાચાર
બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. આગામી સમયમાં આઠ હજાર 400થી વધારે ચૂંટણી યોજાશે. બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા જરૂર મુજબ સ્ટાફની તૈયારી કરવા કલેક્ટર્સને ચૂંટણી પંચની સૂચના. મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે જાહેરાત.
બેલેટે પેપરથી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટરોને તૈયારી કરવા આપી સૂચના. આગામી સમયમાં 8 હજાર, 400 જેટલી ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી. બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માટે વધુ સ્ટાફની જરુર પડશે. જરુર મુજબ સ્ટાફની તૈયારી કરવા કલેક્ટરોને સૂચના અપાઈ છે. મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. 15 જૂન પહેલાં ચૂંટણી પૂર્ણ થાય તે રીતની ચૂંટણી પંચની તૈયારી.



















