શોધખોળ કરો
ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે, 19 નવેમ્બરે સત્તાવાર જાહેરાત
ગુજરાતનો છેવાડાનો ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે. 19 નવેમ્બરે આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા કરશે જાહેરાત. ડાંગમાં 70 ટકા જંગલો છે. 400થી વધુ પ્રકારની વનસ્પતિઓ ડાંગમાં થાય છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















