શોધખોળ કરો
ડાંગઃ સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, જુઓ સીસીટીવી ફુટેજ
ડાંગના સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. પુરપાટે આવતા બાઈકે રસ્તો ક્રોસ કરતા અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે.
ગુજરાત
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
આગળ જુઓ




















