શોધખોળ કરો
પ્રાથમિક શાળામાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માંગ, શિક્ષણ મંત્રીને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો પત્ર
પ્રાથમિક શાળામાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે માંગ કરાઈ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ માંગ કરી છે. અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ મામલે પત્ર લખાયો છે. હાલના સંજોગોમાં રોટેશન પદ્ધતિથી શિક્ષણ શરૂ કરવા માંગ કરાઇ છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















