શોધખોળ કરો
બનાસકાંઠાઃ થરાદના અછવાડા ગામે પ્રતિબંધ છતાં લોકોએ ગરબે ઘૂમી સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા
બનાસકાંઠાના થરાદના અછવાડામાં આવેલા મહાકાળી માતાના મંદિરે ગરબામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. શરદ પૂનમના દિવસે ગામમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા રમવા આવેલા લોકો પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















