શોધખોળ કરો

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને ધર્મગુરુએ અપીલ કરી હતી. શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે અપીલ કરી હતી કે બંને સમાજના આગેવાનો વિવાદનો ઉકેલ લાવે. સારા ભાવ સાથે વિવાદનો ઉકેલ આવે તેવી આશા છે. શત્રુતાને ખતમ કરવા માટે પ્રેમ અને ક્ષમાનો માર્ગ છે. ક્ષમા આપવી એ વીરનું સાચું આભૂષણ છે.

નોંધનીય છે કે બનાસકાંઠાના ઉણ ગામમાં ગઈકાલે રબારી અને ચૌધરી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું. ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ સ્થિતિ વણસી હતી. કેટલાક લોકો દીકરીને પરત કરવાની માંગ સાથે ઓગડ તાલુકાના ઉણ ગામમાં પહોંચી જતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારાની સાથે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા. રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ થોડા વર્ષ પહેલા ઓગડના ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દીકરી પરત આપવાની માગ સાથે ગઈકાલે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 

ગુજરાત વિડિઓઝ

Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

Embed widget