શોધખોળ કરો
દ્વારકાઃ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જેના કારણે નવરાત્રિના દિવસોમાં ખૈલેયાઓની ચિંતા વધી ગઈ છે. તો આ તરફ પાછોતરા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















