શોધખોળ કરો
ગીરના જંગલમાં સિંહ અને કૂતરુ સામ સામે આવી ગયા, પછી જે થયું તે જોઇને નહીં થાય વિશ્વાસ
ગીરસોમનાથમાં ગીર જંગલમાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહ શ્વાનનો શિકાર કરવા જાય છે પણ શ્વાન સિંહને ભગાડી દે છે. પ્રવાસીઓએ પોતાના મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















