શોધખોળ કરો
Advertisement
ઓપરેશન બેનકાબઃ લોકસભાની ચૂંટણી અગાઉ 50થી 52 કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો અક્ષય પટેલનો દાવો
પક્ષ અને નેતાનું નામ લીધા વિના કરજણ બેઠક (Karjan Seat) પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે (BJP candidate Akshay Patel) મોટો ધડાકો કરતા કહ્યું હતું કે 2019 લોકસભા પહેલા મને 52 કરોડમાં ખરીદવાનો પ્રયાસ થયો હતો. અક્ષય પટેલે દાવો કર્યો હતો કે, બેઠક ખાલી કરવા માટે કરોડોની ઓફર લઈને કાર્યકર્તાઓ સાથે આવેલા નેતા સાથે ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. તેમણે કહ્યું કે, હું જે પક્ષમાં હતો તેમાંથી રાજીનામું આપવા 50થી 52 કરોડની નેતાઓ લાવ્યા હતા.રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોના પડતર કાર્યો પૂર્ણ કરાવવા માટે રાજીનામુ આપ્યું હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.
ગુજરાત
Arvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ
Bhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રી
Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા
Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement