શોધખોળ કરો
ગીર સોમનાથની ઉના કોર્ટમાંથી ફરાર થયેલ હત્યાનો આરોપી ઝડપાયો, જુઓ વીડિયો
ગીર સોમનાથના ઉનાના માઢગામમાં થોડા મહિના અગાઉ થયેલી હત્યાનો આરોપી ફરાર થઇ ગયો હતો. ગઇકાલે ઉના કોર્ટમાંથી ફરાર થઇ ગયેલા હત્યાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સાત થી આઠ મહિના અગાઉ જમીન બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી હતી. કાળા પાણ ગામના સરપંચે ફરાર આરોપીને મકાનમા પુરી દીધા બાદ પોલીસને જાણ કરી હતી.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
આગળ જુઓ
















