Gir Somnath: ત્રણ હોડીમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી, જુઓ વીડિયોમાં | Abp Asmita
ગીર સોમનાથના વેરાવળ બંદરે હોળીમાં આગ લાગવાની ઘટના બની છે... અહીંયા ત્રણ હોડીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે...ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે.. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.. આ હોડીઓમાં કયા કારણે આગ લાગી છે તે જાણી શકાયું નથી.. બંદર પર હોડીઓ લાંગરેલી હતી અને અચાનક આગ ભભૂકતા એક બાદ એક એમ ત્રણ હોડીઓમાં આગ લાગી ગઈ હતી..ગીર સોમનાથના વેરાવળ બંદરે હોળીમાં આગ લાગવાની ઘટના બની છે... અહીંયા ત્રણ હોડીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે...ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે.. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.. આ હોડીઓમાં કયા કારણે આગ લાગી છે તે જાણી શકાયું નથી.. બંદર પર હોડીઓ લાંગરેલી હતી અને અચાનક આગ ભભૂકતા એક બાદ એક એમ ત્રણ હોડીઓમાં આગ લાગી ગઈ હતી..
















