શોધખોળ કરો
ગીરસોમનાથઃ તાલાલામાં 1.8ની તિવ્રતાનો અુભવાયો વધુ એક ભૂકંપ, નિષ્ણાંતોએ શું આપી ચેતવણી?
તાલાલામાં આજે સવારે 7.54 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 1.8 ની માપવામાં આવી છે અને ભૂકંપનુ કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર નોંધાયું હતું. વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.ISRના તજજ્ઞો મુજબ પાણીના સ્તરમાં ફેરફારના કારણે નાના ભૂકંપો હજુ પણ આવવાની શક્યતા છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















