શોધખોળ કરો
બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?,જુઓ વીડિયો
બેકાબુ કોરોનાના કારણે રાજ્યના તમામ ખાનગી ઓફિસમાં પણ એક સમયે 50 ટકાથી વધુ કર્મચારીઓ હાજર નહીં રહી શકે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સાથે જ લગ્ન સમારંભ કે ખુલ્લી જગ્યામાં યોજાતા કાર્યક્રમમાં માત્ર 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















